તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ધ્રોલ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી કારોબારી સભામાં ગજેન્દ્રસિંહ જાડેજાની સતત પાંચમી વખત પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી : જામનગર જિલ્લા મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી ધ્રોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં મહામંત્રી તરીકે મુકુંદભાઈ પરમારની પણ બિનહરીફ પસંદગી કરાઈ (સંજય ડાંગર, ધ્રોલ)

(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
