<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

પંજાબના મોહાલીના સેક્ટર 80 માં ગોળી વાગવાથી એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) નું મોત નીપજ્યું: ASI ને તેમની જ પિસ્તોલથી ગોળી વાગી: મૃતકની ઓળખ ASI ઓંકાર સિંહ તરીકે થઈ છે, નિવૃત્ત પોલીસ મહાનિર્દેશકના ગનમેન તરીકે તૈનાત હતા. પોલીસે તપાસ શરૂ કરી

(11:59 PM IST)