<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

એશિયન ગેમ્સ ૨૦૨૬ : ભારતીય મહિલા હોકી ટીમે પૂલ-બી ની તમામ પાંચેય મેચો જીતી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો : આજે સિંગાપોર સામે ૭-૦ થી મેળવી ભવ્ય જીત : ભારતે પૂલ સ્ટેજમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી અણનમ કૂચ જાળવી રાખી : ૩૦ સપ્ટેમ્બરે યોજાનારી સેમિફાઇનલમાં હવે દક્ષિણ કોરિયા સામે થશે મુકાબલો

(6:39 PM IST)