<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

જોડીયાના માવના ગામે ડેમી નદીમાં ન્હાવા પડેલા માલધારી પ્રૌઢ અરજણભાઇ પુનાભાઇ લાંબરીયાનું ઉંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત : ગઈકાલે સવારે નદીમાં ન્હાતી વખતે ૫૪ વર્ષીય પ્રૌઢ અચાનક પાણીમાં ગરકાવ થતા ઘટનાસ્થળે જ દમ તોડ્યો : મૃતકના પુત્ર રાજેશભાઇ લાંબરીયાની જાણ બાદ હેડ કોન્સ્ટેબલ સીસી પરમારે તપાસ હાથ ધરી (સંજય ડાંગર, ધ્રોલ)

(9:43 AM IST)