<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા વિદેશ સચિવ વિક્રમ મિસરીનો કાર્યકાળ એક વર્ષ લંબાવાયો : નવી દિલ્હીથી સત્તાવાર આદેશ જાહેર : ૧૯૮૯ બેચના IFS અધિકારી વિક્રમ મિસરી હવે ૧૪ જુલાઈ ૨૦૨૭ સુધી અથવા આગામી આદેશ સુધી વિદેશ સચિવ તરીકે સેવાઓ આપશે

(9:59 PM IST)