<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ડીસામાં ANTF ત્રાટકીઃ કરોડો રૂપિયાનું હેરોઇન જપ્‍ત : નો ડ્રગ્‍સ ઈન ગુજરાત..CID વડા ડો. કે. એલ. એન. રાવ ટીમનું તોપનું નાળચુ હવે બોર્ડર વિસ્‍તારો તરફ મંડાયું: એસપી લોકેશ યાદવના નેતળત્‍વમાં મોટી સફળતા : સ્‍ટાફના સંજયભાઈ, હિતેશ ભારથીની બાતમી આધારે પી.આઇ. એન. એચ. મોર, પીએસઆઇ સી. ડી વાઘેલા અને પીએસઆઇ બી. એસ. ઝાલા ટીમને જબ્‍બર સફળતા મળી

(11:31 AM IST)