તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ભારતની સંરક્ષણ શક્તિમાં વધુ એક નોંધપાત્ર સિદ્ધિ : રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા વાહન પર સ્થાપિત એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ‘બઘીરા AT1’નું સફળ પ્રદર્શન : ૮ કિલોમીટર સુધીની અચૂક મારક ક્ષમતા ધરાવતી આ અદ્યતન મિસાઇલ સિસ્ટમથી ભારતીય સેનાની તાકાતમાં મોટો વધારો થશે : સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને નવી ઊંચાઈ પર લઈ જતું અદાણી ગ્રુપ : જુઓ વિડીયો (વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
