<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ગુજરાત સરકારના 'ઓપરેશન ગંગાજળ' હેઠળ એક જ દિવસમાં બીજી મોટી કાર્યવાહી : IAS કે. રાજેશ બાદ, અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા (IAS) ને પણ ફરજિયાત નિવૃત્ત કરાયા : સેવા સમીક્ષાના અંતે રાજ્ય સરકારે ગુરુવારે જ બીજો મોટો નિર્ણય કરી વધુ એક IAS અધિકારીને ઘરે બેસાડ્યા : ભ્રષ્ટાચારી અને નબળી કામગીરી ધરાવતા અધિકારીઓ સામે કડક સંદેશ

(5:22 PM IST)