<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સુરતના ખરવાસા વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ ગોડાઉન અને એકલેરા ગામ નજીકના ખુલ્લા ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા : સબ-ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણ મોઢે જણાવ્યું કે ૮ થી ૯ વીઘાના ખેતરમાં સંગ્રહિત વેસ્ટ મટીરીયલ, ચીંથરા અને ભંગારમાં અગમ્ય કારણોસર આગ લાગતા ૭ થી ૮ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી જઈ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા છે : જુઓ વિડીયો

(3:39 PM IST)