<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

હોર્મુઝ ખાડીમાં અમેરિકી નાકાબંધી તોડવા પ્રયાસ કરી રહેલ ઈરાની કાર્ગો જહાજ પર ગોળીબાર: અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમ દ્વારા બહાર પાડવામાં આવેલ વિડિયોમાં અમેરિકી સ્પ્રુઅન્સ જહાજ ઈરાની ધ્વજવાળા કાર્ગો જહાજ ટૌસ્કા પર તેની મુખ્ય બંદૂકથી ગોળીબાર કરી રહેલ નજરે પડે છે. : જુઓ વિડીયો

(9:28 AM IST)