<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ગાંધીનગર જિલ્લાના સરકારી કોન્ટ્રાક્ટરોની મહત્વની બેઠક યોજાશે. સરકારી અધિકારીઓ દ્વારા થતી બિનજરૂરી કનડગત અને બાકી બિલના ચુકવણા અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

(12:54 AM IST)