<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ગાંધીનગરમાં આવતીકાલે મંત્રીમંડળ અને સચિવોની મહત્વપૂર્ણ બેઠક યોજાશે : તા.૨૮ જુલાઈના રોજ સવારે ૧૦.૦૦ કલાકે મળશે બેઠક : મંત્રીમંડળ ખંડ અને તાપી સમિતિખંડ ખાતે આયોજિત બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ રહેશે ઉપસ્થિત (અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર)

(12:20 PM IST)