<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

વરસાદી માહોલ વચ્‍ચે સુરતમાં મોડી રાત્રે ૧૧:૦૯ કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. રિકટર સ્‍કેલ પર ૩.ર ની તીવ્રતા નોંધાઇઃ કેન્‍દ્રબિંદુ સુરતથી ૪ર કિમી દૂર ખંભાતના અખાતમાં નોંધાયું

(11:20 AM IST)