<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

વિવાદોના વાવાઝોડા વચ્ચે અંબાલાલ પટેલભાઈ હવામાનનો વરતારો ચાલુ રાખશે : વિરોધીઓને સણસણતો જવાબ આપતા કહ્યું, ‘આગાહી તો કરીશ જ, જેને માનવું હોય તે માને’ : કાયદાકીય જ્ઞાન મેળવીને ફરી આગાહીઓ શરૂ કરનાર અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું કે, ‘પરંપરાગત જ્ઞાનના આધારે ખેડૂતો અને જનતાના હિતમાં પ્રવૃત્તિ કરું છું, કોઈ આર્થિક લાભ લેતો નથી’ (વિજય વસાણી, અકિલા)

(12:33 PM IST)