<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

અછતની પરિસ્‍થિતિ વચ્‍ચે કચ્‍છમાં ‘આશાનો વરસાદ' ઝાપટા સાથે છૂટાછવાયો એક ઇંચ : મોડપર ગામે ખેડૂત ઉપર વીજળી પડતાં બેભાન : મોબાઇલ ચેઇન અને પોંચીના કટકા થયાઃ રાપર, અંજાર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપતમાં વરસાદઃ અન્‍ય તાલુકાઓ કોરા

(3:34 PM IST)