<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

અમેરિકા : ઉત્તરી ચિલીના અટાકામા રણ વિસ્તારમાં સોમવારે ૬.૯ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ : પ્રદેશમાં ભારે ફફડાટ વચ્ચે સદનસીબે કોઈપણ જાનહાનિ કે નુકસાનીના અહેવાલ નહીં : યુએસ જીઓલોજિકલ સર્વેના રિપોર્ટ અનુસાર કાલામા શહેરથી આશરે ૩૧ કિલોમીટર દૂર જમીનની અંદર ૧૦૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

(6:53 AM IST)