તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
નવરાત્રી આસપાસ રાજ્યના વાતાવરણમાં પલટાના એંધાણ : અંબાલાલ પટેલની આગાહી : નવરાત્રી આસપાસ રાજ્યના વાતાવરણમાં પલટાના એંધાણ છે. 10 ઓક્ટોબર બાદ વાતાવરણમાં ફેરફારની અંબાલાલ પટેલની આગાહી છે.બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા, નવેમ્બર-ડિસેમ્બરમાં પણ ચક્રવાતના એંધાણ છે.અલ નીનોની અસરથી વધુ માવઠું થવાની શક્યતા છે.

(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
