તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
રાજકોટમાં મધરાતે એસટી બસ સ્ટેન્ડ પાછળ અલ્ટો કાર ચાલકે પાંચ રાહદારીઓને અડફેટે લેતાં ભારે ચકચાર : બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટ્યા : શિવ શક્તિ હોટલ પાસે ૧૧૫૬ નંબરની કારે સર્જ્યો અકસ્માત : સ્થાનિકોએ વાહન ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો : ઈજાગ્રસ્તો અંગે વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ

(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
