<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ધ્રોલના નાના ગરેડીયા ગામમાં ચેકડેમ અને તળાવની પાળના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપથી ભારે ખળભળાટ : ગ્રામજનો અને સરપંચ દ્વારા ગાંધીનગર સુધી કરાઈ લેખિત રજૂઆત : સરકારી યોજનાના લોકઉપયોગી નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવતી હોવાનો વીડિયો સાથે ખુલ્લો આક્ષેપ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(1:07 PM IST)