News of Thursday, 23rd July 2026
ભરૂચ, દાહોદ, નવસારી, સુરત સહિત સંખ્યાબંધ શહેરોના મોબાઈલો ઉપર બપોરે એલર્ટ ગાજી ઉઠયા : ૨૪ કલાક સાવધાન સુરત સહિતના કેટલાક શહેરોમાં લોકોના મોબાઈલ ઉપર એલર્ટ આપતા સાયરન ગુંજી ઉઠેલ અને લોકો ચમકી ગયા હતા : આ મેસેજમાં લખ્યુ છે કે આગામી ૨૪ કલાકમાં ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડમાં કેટલા સ્થળોએ ભારે વરસાદની સંભાવના હોઈ ‘એસડીએમએ' માર્ગદર્શિકાને અનુસરી સાવધ રહો.

(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
