<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

શ્રી સત્સંગ શિક્ષા પરિષદ (શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ) ગાંધીનગરના સંસ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીજીનું અક્ષરધામ ગમન : આરતીના સમયે નરેશ્વર દેહનો ત્યાગ કરતા સત્સંગ સમાજમાં ભારે શોકની કાલિમા છવાઈ : સેક્ટર-૨૩ ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ રખાશે : અક્ષરનિવાસી સદગુરુની અંતિમયાત્રા અને અંતિમવિધિ ગઢપુર મુકામે યોજાશે (અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર)

(10:31 AM IST)