તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
એર ઇન્ડિયાએ લોન્ચ કરી નવી મોબાઇલ એપ, ફ્લાઇટ મોડી કે રદ થાય તો હોટેલ-કેબની માહિતી મળશે, હોમ સ્ક્રીન પર જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે, પેમેન્ટ પ્રક્રિયા પણ વધુ સરળ બનાવાઈ * સવારે ૧૦.૪૨ વાગ્યે: સેન્સેક્સમાં ૭૪૮ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં ૧૯૯.૫ પોઈન્ટનો ઉછાળો, આઈટી, ઓટો અને બેન્કિંગ શેરોમાં તેજ ખરીદારી * દેશના ૬૦% વિસ્તારમાં ફરી વરસાદી માહોલ, યુપી-બિહારમાં ૭ દિવસ ભારે વરસાદનું એલર્ટ, * જમ્મુ-કાશ્મીરમાં ૧૫ દિવસમાં ૧૬ વખત વાદળ ફાટ્યાં * ત્રીજા વનડેમાં ન્યૂઝીલેન્ડની વેસ્ટ ઈન્ડિઝ સામે ૬ વિકેટે જીત, શ્રેણીમાં ૨-૧થી મેળવી લીડ, લેનોક્સે ૪ વિકેટ ખેડવી, વેસ્ટ ઈન્ડિઝે માત્ર ૧૯ રનમાં ૬ વિકેટ ગુમાવી * મુર્શિદાબાદમાં ટ્રેન સાથે સ્કૂલ વાનની ટક્કર, બે વિદ્યાર્થી સહિત ૩નાં મોત, ૫ ગંભીર * અમેરિકાએ સતત છઠ્ઠા દિવસે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી, બંદર અબ્બાસમાં મિસાઈલ હુમલો, ૭ ના મોત

(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
