<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

વારાણસીથી દિલ્હી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું લખનૌ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ : કાર્ગો એરિયામાં ધુમાડાના સંકેત મળતાં ૦૮:૫૨ વાગ્યે એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કરાયું : સાવચેતીના પગલે લેન્ડિંગ બાદ દ્રશ્ય નિરીક્ષણમાં કોઈ ધુમાડો મળ્યો નહીં : વિમાનમાં સવાર તમામ ૧૫૫ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત : ૦૯:૦૨ વાગ્યે મુસાફરોને સલામત બહાર કઢાયા

(11:27 AM IST)