<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

મધ્ય પૂર્વમાં તણાવ અને હૂતી બળવાખોરોના ડ્રોન-મિસાઈલ હુમલાની દહેશત વચ્ચે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનો મોટો નિર્ણય : રિયાધ અને દમ્મામની ફ્લાઈટ્સ ૩૦ નવેમ્બર સુધી જ્યારે જેદ્દાહની ફ્લાઈટ્સ ૨૧ નવેમ્બર સુધી સ્થગિત કરાઈ : ઈન્ડિગોએ જેદ્દાહ-મદીનાની સેવાઓ ૨૧ નવેમ્બર અને અકાસા એરે રિયાધ-જેદ્દાહની ફ્લાઈટ્સ ૩૦ નવેમ્બર સુધી રદ કરી : ૧૦ નવેમ્બર કે તે પહેલાં બુકિંગ કરાવનાર મુસાફરોને નિઃશુલ્ક રિશેડ્યુલિંગ અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ અપાયો

(8:52 PM IST)