<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ભારે વરસાદ અને પૂરના પાણી ભરાવાને કારણે બંધ કરાયેલો અમદાવાદ - સાણંદ - વીરમગામ હાઇવે ૨૪ કલાકની અંદર વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયો : સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગને અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા સાંજે ખુલ્લો મુકાયો, પરંતુ સુરક્ષાના કારણોસર ટુ-વ્હીલર વાહનોની અવરજવર પર હાલ પ્રતિબંધ યથાવત

(9:18 PM IST)