<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અમદાવાદના ૨૫ કરોડના ડ્રગ્સ કેસના આરોપી કફિલ અહેમદ પર પોલીસનું ફાયરિંગ : મેડિકલ તપાસ માટે લઈ જતી વેળાએ પોલીસ ચુંગાલમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી મારી : ૨૫ કરોડ રૂપિયાના ડ્રગ્સ પ્રકરણનો આરોપી કફિલ અહેમદને પોલીસ ટીમ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ રહી હતી ત્યારે તેણે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે ફરાર થતો અટકાવવા માટે તેના પગમાં ફાયરિંગ કર્યું હતું (વિજય વસાણી, અકિલા)

(5:52 PM IST)