<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વિદેશ જવાની ઘેલછામાં અમદાવાદનો પરિવાર મુકાયો મુસીબતમાં : લંડન જવા નીકળેલા ગોમતીપુરના 4 સભ્યો દુબઈથી ગુમ થતા આશંકાઓ વકરી : પરિવારને બંધક બનાવાયા હોવાની ભીતિ વચ્ચે પોલીસે એક એજન્ટની કરી અટકાયત : વલસાડના એજન્ટોએ પુત્રનો ફોટો મોકલી ખંડણી માંગતા ચકચાર

(10:27 PM IST)