તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી ગણાતી લાખોની કિંમતની ૬૧ ડિઝાઇનર ઈન્ક પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ: વિસ્કોન્ટી હોમો સેપિયન્સ લંડન ફોગ નામની પેનના વિશ્વમાં માત્ર ૮૮૮ પીસ જ બનેલી છે. જેની કિંમત ૮૦ હજારથી ૧ લાખ રૂ. આસપાસ છે. તે ૨૩કે પેલેડિયમ નિબ અને સ્ટર્લિંગ સિલ્વરથી બનેલી છે.

(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
