<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

પંજાબ વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધનની પ્રબળ શક્યતા : ટૂંક સમયમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત : NDA - અકાલી દળ વચ્ચે ગઠબંધન અંગેની ચર્ચાઓ હાલ ચાલી રહી છે : આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સત્તાવાર વિગતોની પ્રતીક્ષા (ન્યૂઝફર્સ્ટ)

(1:12 AM IST)