તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
શેર માર્કેટમાં ૩૫ વર્ષના સૌથી મોટા ૧૮ ટકાના સાપ્તાહિક કડાકા બાદ તાઈવાને શોર્ટ સેલિંગ પર મૂક્યો પ્રતિબંધ : બજારને સ્થિર કરવા ૧૫ અબજ ડોલરના સ્ટોક સ્ટેબિલાઈઝેશન ફંડે શેર ખરીદી વધારી : સોમવારથી અગાઉના દિવસના બંધ ભાવથી નીચે શોર્ટ સેલિંગ પર સંપૂર્ણ રોક અને માર્જિનની જરૂરિયાત વધારીને ૧૫૦ ટકા કરાઈ : વેચવાલીનું દબાણ અટકાવવા અને રોકાણકારોનો વિશ્વાસ ટકાવી રાખવા નિયમનકારોના કડક પગલાં (ન્યૂઝફર્સ્ટ)

(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
