<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પશ્ચિમ બંગાળમાં ૧૫ વર્ષના તૃણમૂલ શાસનનો અંત આણ્યા બાદ ૯ મેના રોજ ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ : કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન : રાજ્ય ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય દ્વારા શપથવિધિની સત્તાવાર જાહેરાત : વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ આગામી શનિવારે સવારે ૧૦ વાગ્યે નવી સરકાર સત્તાના સૂત્રો સંભાળશે

(3:39 PM IST)