<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

દિવાળી ટાણે અદાણી સીએનજીના ભાવમાં ૧૩ દિવસમાં બીજો તોતિંગ વધારો : પ્રતિ કિલો રૂ. ૨.૩૦ મોંઘો થતાં ભાવ રૂ. ૧૦૦ને પાર પહોંચ્યો : ૨૩ ઓક્ટોબરે રૂ. ૪.૪૫ના વધારા બાદ ફરીથી ભાવ વધવાથી સીએનજીનો નવો ભાવ રૂ. ૧૦૦.૭૭ થયો : મોંઘવારીના મારથી સામાન્ય નાગરિકો અને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર

(9:17 AM IST)