<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

અમેરિકાના હુમલા બાદ ભડકેલું ઈરાન : કુવૈત અને બહરીન પર આક્રમક ડ્રોન અને મિસાઈલ હુમલા કરતા મધ્ય પૂર્વમાં યુદ્ધના ભયાનક એંધાણ : રવિવારે વહેલી સવારે કુવૈત સિટીમાં ગુંજ્યા યુદ્ધના સાયરન : ઈરાને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવા માટેની વાટાઘાટોનો અંત લાવવાની આપી ખુલ્લી ધમકી

(11:22 AM IST)