<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પશ્ચિમ બંગાળમાં ૨૦૭ બેઠકો સાથે ઐતિહાસિક જીત બાદ ભાજપે ખાસ 'વિજય ગીત' લોન્ચ કર્યું : સોશિયલ મીડિયા પર ગીતની ધૂમ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત આણતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ : ભવ્ય બહુમતીના વિજયને યાદગાર બનાવવા પાર્ટી દ્વારા મ્યુઝિક વીડિયો રિલીઝ : જુઓ વિડીયો

(1:03 PM IST)