<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ભાવનગર જિલ્લામાં વરસાદના આંકડા મુજબ વલ્લભીપુરમાં 6.45 ઈંચ, ઉમરાળા 3.5, ભાવનગરમાં અડધો ઈંચ, ઘોઘા 0.88 ઈંચ, શિહોર 1.25 ઈંચ, ગારીયાધાર 0.25 ઈંચ, પાલિતાણા 3.67 ઈંચ, તળાજા 1.88 ઈંચ, 2.42 ઈંચ અને જેસર અડધો ઈંચ વરસાદ વરસ્યો હોવાના સત્તાવાર આંકડાઓ જાહેર

(8:43 PM IST)