<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

અભિષેકની માત્ર ૧૫ બોલમાં ફીફટીઃ વૈભવની પણ સટાસટીઃ ભારત ૭ ઓવરમાં વિના વિકેટે ૧૩૩ રન : ૧૯૯ રનના મળેલા ટાર્ગેટ સામે ભારતના ઓપનરો અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર શરૂઆત કરી છે. અભિષેકે માત્ર ૧૫ બોલમાં પોતાની ફીફટી પુરી કરી હતી. આ લખાય છે ત્‍યારે ભારતે ૭ ઓવરમાં વિના વિેકેટે ૧૩૩ રન બનાવી લીધા છે. અભિષેક ૮૦ અને વૈભવ ૩૬ રને દાવમાં છે.

(3:43 PM IST)