<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ડેડીયાપાડાના AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાના સુપ્રીમ કોર્ટમાંથી ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર : તેમના ભાઈ શાંતિલાલને મળવા માટે સુપ્રીમ કોર્ટમાં જામીનની માંગણી કરવામાં આવી હતી (વિજય વસાણી, અકિલા)

(3:48 PM IST)