<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગરના લાલપુરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલ્યું : ભણગોર અને આરબલુસ બેઠક પર 'આપ'નો વિજય : તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાંથી બે બેઠકો પર જીત મેળવી આમ આદમી પાર્ટીએ પોતાની હાજરી નોંધાવી : અન્ય પક્ષો વચ્ચે રસાકસીનો માહોલ મધ્યે ઉમેદવારો વિજેતા જાહેર

(9:53 AM IST)