<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજ દિલ્હીની સરકારી શાળાઓમાં વિતરણ કરાયેલા પાઠ્યપુસ્તકોમાં મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે. સૌરભ બપોરે 12 વાગ્યે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે.

(12:19 AM IST)