<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ધ્રોલમાં આગામી રવિવારે ૧૫ નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહ અને જાહેર સભાનું આયોજન : એસ.ટી. રોડ પર આવેલા પટેલ સમાજ ખાતે કાર્યક્રમ યોજાશે : વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને સુરતના કોર્પોરેટર ધર્મેશભાઈ ભંડેરી સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત : કાલાવડ વિધાનસભા પ્રભારી ડૉ. કલ્પેશ મકવાણા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું (સંજય ડાંગર, ધ્રોલ)

(8:27 PM IST)