<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ અને લૈયારા વચ્ચે સોલાર પેનલ ભરેલો ટ્રક પલટી ગયો : ચાલક સહિત બે વ્યક્તિઓને થઈ ઈજા : રસ્તા પરથી અચાનક નીચે ઉતરી ગયેલા ટ્રકના અકસ્માતમાં ઘવાયેલા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(7:01 PM IST)