News of Tuesday, 26th May 2026
અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં ભેદી સંજોગોમાં ૩ સિંહ બાળ સહિત કુલ ૫ સિંહોના મોતથી વનવિભાગમાં ખળભળાટ : પ્રાથમિક તપાસમાં એશિયાટિક સિંહોના અકાળે થયેલા આ ભયાનક મોત પાછળ 'બેબેસિયા' રોગચાળો જવાબદાર હોવાનું ખૂલતા વનવિભાગ દોડતું થયું

(7:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
