<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સિવિલ હોસ્પિટલ નજીક આવેલા ભંગારના વાડામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મચી દોડધામ : દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા : આગે જોતજોતામાં ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ : ખંભાળિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા) : જુઓ વિડીયો

(7:01 PM IST)