<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી જામફળવાડી કેનાલ પાસે ચાલુ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી : ​ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો : ઈલેક્ટ્રિક સ્કૂટર શોર્ટ સર્કિટ કે બેટરી બ્લાસ્ટના કારણે સળગી ઉઠ્યાની આશંકા (કેતન ખત્રી, અકિલા, અમદાવાદ) : જુઓ વિડિયો

(6:34 PM IST)