તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
સ્મિત મચ્છર માટે લઘુ રૃદ્ર યોજાયોઃ જટાશંકર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લધુરુદ્ર યજ્ઞનું આયોજન થયેલું જેમાં ત્યાનાં મહંત પૂર્ણાનંદ બાપુ , ચેતનભાઈ શાસ્ત્રી અને તેમની ટીમ, નાગભાઈ વાળા, યોગીભાઈ પઢીયાર, જયસિંહ પઢિયાર, પરેશભાઈ વ્યાસ, આશુતોષ શુકલ અને અમેરિકાના એટલાંન્ટાથી આવેલા પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતના ભાવિકોએ પાયલોટ ીસ્મિત મચ્છર ની સુખાકારી અને આરોગ્ય ઝડપથી સુધરે તેના માટે મહામૂત્યુજય મંત્રની આહુતિ આપી હતી.

(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
