<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

સુરતના અલથાણ વિસ્તારમાં બેફામ બનેલા ડમ્પર ચાલકે મોપેડ સવાર યુવકને કચડી નાખ્યો : અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત : શહેરમાં ભારે વાહનોના આતંક વચ્ચે ડમ્પરની અડફેટે વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો : અલથાણ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી : જુઓ વિડિયો

(12:07 PM IST)