<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

સાણંદ-વિરમગામ હાઈવે પર ગેસ પંપ નજીક ખાનગી કંપનીની સ્ટાફ લક્ઝરી બસમાં ભીષણ આગ : સદ્ભાગ્યે જાનહાનિ ટળી : બસના એસીમાંથી ધુમાડા નીકળતાં જ તમામ કર્મચારીઓને ત્વરિત બહાર કઢાયા : છારોડી જવાના રસ્તા પર બનેલી ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો : જુઓ વિડિયો

(12:31 PM IST)