<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

શિક્ષકોના હિત માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું દેશવ્યાપી નિર્ણાયક આંદોલન આજથી બીજા તબક્કામાં : વરિષ્ઠ શિક્ષકોને TET માંથી કાયમી મુક્તિ અપાવવા આરપારની લડાઈ : ૨૩ જૂનથી ૫ જુલાઈ સુધી ચાલનારા 'સાંસદ સંપર્ક અને સમર્થન અભિયાન' દ્વારા દેશના લોકપ્રતિનિધિઓનું લેખિત પીઠબળ મેળવી વર્ષ ૨૦૧૦ સુધીના ૭૫ હજાર શિક્ષકોના ભવિષ્યને સુરક્ષિત કરવા કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડવા સંઘની વ્યાપક વ્યુહરચના

(9:42 AM IST)