News of Thursday, 16th July 2026
ઈરાનના મશહાદમાં આવેલા પવિત્ર ઈમામ રેઝા દરગાહ પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી : થોડા દિવસો પહેલા જ જ્યાં ઈરાન ના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈની દફનવિધિ કરાઈ હતી તે સ્થળ પર કાળા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા : આ આગ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે અકસ્માત છે કે પછી વિરોધ પ્રદર્શનનો ભાગ છે તે અંગે રહસ્ય યથાવત : પવિત્ર ધાર્મિક સ્થળ પર સર્જાયેલી દુર્ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી

(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
