<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ઓડિશાના જાજપુર જિલ્લાના નાલિપુર ગામમાં મકાનમાં ભીષણ આગ લાગી :ઘરમાં હાજર લોકોને બહાર નીકળવાની તક મળી નહોતી: દુર્ઘટનામાં 42 વર્ષીય તબસ્સુમ, 27 વર્ષીય ગુલઅફ્સા અને 2 બાળકો સહિત એક જ પરિવારના 4 સભ્યોનાં મોત થયાં: પ્રાથમિક તપાસમાં LPG સિલિન્ડર સાથે જોડાયેલી ઘટનાની આશંકા

(1:54 PM IST)